SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ गाथा १० ८७ પ્રશ્ન ૩ : સમુદુઘાતના કેટલા પ્રકાર છે? ઉત્તર : સમુદ્દઘાતના સાત પ્રકાર છે : (૧) વેદના સમુઘાત (૨) કષાયસમુદુઘાત ૩ વિકિયાસમુઘાત (૪ મારણતિક સમુદ્દઘાત (૫) તેજસ-સમુદ્દઘાત (૬) આહારક સમુઘાત (૭) કેવળી સમુદ્દઘાત પ્રશ્ન : વેદના સમુદ્દઘાત કેને કહે છે? ઉત્તર : તીવ્રવેદનાના કારણથી મૂળ શરીરને છોડ્યા વિના આત્મપ્રદેશનું (શરીરની) બહાર ફેલાવું તે વેદના મુદ્દઘાત છે. પ્રશ્ન પ ઃ આ સમઘાતને કાંઈ લાભ છે કે કેમ ? ઉત્તર : વેદનાસમુદ્દઘાતમાં જે આત્મપ્રદેશ તેજસકામણુશરીર સહિત બહાર ફેલાય છે તેમને કોઈ ઔષધિ સાથે સ્પર્શ થઈ જાય તે વેદના શાંત થઈ શકે છે. ઔષધિને સ્પર્શ થાય જ એ નિયમ નથી. વેદના મુદ્યાત તીવ્ર વેદનાથી થઈ જાય છે પ્રશ્ન ૬ : વેદનાસમુઘાતમાં આત્મપ્રદેશ કેટલે દૂર સુધી ફેલાય છે? ઉત્તર : શરીરપ્રમાણુથી ત્રણ ગુણું પ્રમાણ બહાર આત્મપ્રદેશે જાય છે. વેદના સમુદ્રઘાતથી ઘણું કરીને પ્રાણું શરીરથી નિરેગ થઈ જાય છે. પ્રશ્ન ૭ : કષાયસમુઘાત કેને કહે છે? ઉત્તર : તીવ્ર કષાયને ઉદય હતાં, બીજાને મારવા માટે પિતાના મૂળ શરીરને ન છેડીને આત્મપ્રદેશનું બહાર નિકળવું તેને કષાયસમુદ્દઘાત કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy