SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यसंग्रह प्रश्नोत्तरी टीका ઉત્તર રમતા નવન અનિદ્રા સર્વ પ્રકારે સર્વ પ્રદેશમાં સત્ય સમૃદ્ધિનું કહેવું આનંદ છે. આત્માની સાચી સમૃદ્ધિ સુખ-દુ:ખથી રહિત પરમ નિરાકુળતારૂપ અનુભવમાં છે. તેથી આનંદના સ્ત્રોતરૂપ ચૈતન્યસ્વભાવની નિરંતર ભાવના કરવી જોઈએ. આ પ્રકારે “જીવ લેતા છે” એ અર્થના વ્યાખ્યાનને અધિકાર પુરે કરીને “જીવ સ્વદેહપરિમાણ છે. તેનું વર્ણન કરે છે - अणुगुरुदेहपमाणो उवसहारप्पसप्पदा चेदा असमुहदा ववहारा णिच्छयणयदा असंखदेसा वा ॥१०॥ અન્વયઃ ૨ા વવી મસમુદા સંહા ડૂસપે ગણુગુપમા वा णिच्छ्यणयदा असंखदेसा। . અર્થ : આત્મા વ્યવહારનયથી (સમુદ્દઘાત સિવાયના બીજા બધા સમયે) સંકોચ અને વિસ્તારવાળા સ્વભાવને લીધે પિતપતાના નાનામોટા શરીરપ્રમાણે છે અને નિશ્ચયનયથી અસંખ્યપ્રદેશેવાળે છે. પ્રશ્ન ૧ : સમુદ્દઘાતમાં આ જીવ શરીરપ્રમાણ કેમ નથી રહેતું ? ઉત્તર : જે કારણેથી અને જે પ્રયજનથી સમઘાત થાય છે તેની સિદ્ધિ આત્મપ્રદેશે શરીરની બહાર રહે તે જ થાય છે. પ્રશ્ન ૨ : સમુદુઘાત કોને કહે છે? ઉત્તર : પિતાના મૂળ શરીરને છોડ્યા વિના, તૈજસશરીર અને કાર્યણશરીરના પ્રદેશ સહિત આત્માના પ્રદેશનું શરીરથી બહાર નીકળવું તેને સમદુઘાત કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy