SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ નાથા ૨૦ પ્રશ્ન ૧૩ : મૂળ શરીર અને ઉત્તર શરીરની ક્રિયાઓ તે જુદી જુદી હોય છે. તે શું ઉપયોગ અનેક માનવા પડશે? ઉત્તર : ના, ત્વરિતગતિ હેવાને લીધે, એક જ ઉપગથી બને શરીરમાં કિયાઓ થઈ શકે છે. પ્રશ્ન ૧૪ : વિકિયા મુદ્દઘાતમાં આત્મપ્રદેશે કયાં સુધી ફેલાય છે? ઉત્તર : જેટલું જેનું વિકિયાક્ષેત્ર હોય, અને તેમાં પણ જેટલે દૂર સુધી વિક્રિયા કરવામાં આવી હોય તેટલે દૂર સુધી આત્મપ્રદેશ ફેલાય છે. પ્રશ્ન ૧૫ : મારાન્તિક સમુદ્રઘાત કોને કહે છે? ઉત્તર : મરણ સમયે મૂળ શરીરને ન છેડીને જ્યાં આયુષ્ય બાંધ્યું હોય તે ક્ષેત્રને સ્પર્શ કરવા માટે આત્મપ્રદેશનું બહાર નિકળવું તેને મારાન્તિક સમુઘાત કહે છે. પ્રશ્ન ૧૬ : મારાન્તિક સમુદ્દઘાતમાં, બહાર નીકળેલા પ્રદેશે ફરી પાછા મૂળ શરીરમાં આવે છે કે નહીં? ઉત્તર : મારણતિક સમુઘાતમાં જન્મક્ષેત્રને સ્પશીને આત્મપ્રદેશો અવશ્ય મૂળ શરીરમાં આવે છે. પછીથી સર્વ પ્રદેશથી નીકળી, આત્મા, જન્મક્ષેત્રમાં પહોંચીને નવીન શરીર ધારણ કરે છે. પ્રશ્ન ૧૭ : મારણતિક સમુઘાત શું બધા મરનાર ને થાય છે કે કેઈક ને? ઉત્તર : મારણતિક સમુદ્રઘાત તે જ જીવોને થાય છે કે જેઓએ આગલા ભવનું આયુષ્ય પહેલા જ બાંધી લીધું હોય અને જેઓને તે વિષયની ખાસ આતુરતા હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005241
Book TitleDravya Sangraha Prashnottari Tika
Original Sutra AuthorN/A
AuthorManohar Varni, Mukundbhai Soneji
PublisherGujarat Prantiya Sahajanand Sahitya Mandir Ahmedabad
Publication Year1974
Total Pages498
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy