________________
લઘુયોગવાસિષ્ઠ–ભાર ઉત્તરાર્ધ
અચળ, શાંત, શિવ આતમાં, જેમાં સર્વ જણાય; સ્પદાસ્પદ વિલાસમય, ચિન્મય, એક ગણાય. ૨૯ સર્પ કાંચળી ના તજે, ત્યાં લગી ગણે સ્વરૂપ તજે પછી ના નિજ ગણે, સમજ દેહ ભવરૂપ. ૩૦ અવ્રત તજે, વ્રતે ભજે, જ્ઞાની ઉદયાધીન; શુભાશુભ ભવ-ભાવમાં, બાળ સમ ઉદાસીન. ૩૧ કેવળજ્ઞાને વિશ્વ આ. દર્પણમાં પ્રતિબિંબ સ્વભાવમય જાણે સદા, ગણો ન તેથી નિદ્ય. ૩૨ સ્ફટિક થાંભલે પૂતળી, અણકેરી સમજાય; પૂતળી વિનાને નથી- તંભ, એ આતમ છાંય. ૩૩ સ્વચ્છ જળે જ દીસે, અતિ-નાસ્તિ સમજાય; કેવળજ્ઞાને વિશ્વ પણ, શૂન્ય-અન્ય મનાય. ૩૪
‘લઘુગવાસિષ્ઠ-સાર ઉત્તરાર્ધનું દસમું ‘નિર્વાણ પ્રકરણ સમાપ્ત
皖皖鄂皖露端
A ‘લઘુયોગવાસિષ્ઠ-સાર’
– સમાસ –
院路%场鄂踪踪监蝙蝠听听听斯凯窃听院踪踪踪场监听
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org