SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ લયેાગવાસિષ્ઠ—સાર ઉત્તરાર્ધ નહિ નિદ્રાની મૂઢતા, જાગ્રત ભાન અચિંત; દશા અલૌકિક ભાવતાં, પામે સુખ અત્યંત. તુરીયાવસ્થામાં નહીં, જાગ્રત, સ્વગ્ન, સુષુમ; નિર્વિકલ્પક દશા કહી, ચૈતન્ય—મૂર્તિ ગુપ્ત. જડતા-રહિત શિલા સમી, ઉત્તમ દશા સદાય; મનેાવિકલ્પ તજી ભજો, તન્મય થઈ, રઘુરાય. ૧૦ દેહસ્થ. ૧૧ મૃત્યાત્રામાં મૃત્તિકા, જે તન્મય ..વંત્ર; તેમજ જો ચૈતન્ય તું, ચિટ્ઠાનંદ કેવળ જ્ઞાન-મહાદ્ધિ, પ્રસરે નભે સર્વ દિશા ભરપૂર તે, ચિન્મય અખંડ અવિનાશીપણે, નભ ને કેવળજ્ઞાન; વિભુ, સરખાં બન્ને છતાં, જડ નભમાં અજ્ઞાન. ૧૩ અક્ષુબ્ધ, ગંભીર, મધુર, આત્મ-સુધાર્ણવ જાણુ; અપાર, ઘન આનંદમય, અકલિત-કળા પ્રમાણુ, ૧૪ અખંડ આત્મા નિશ્ચયે, એક અને સુખરૂપ; 'હું' 'મારું' માની નહીં, ખંડિત કરા, અરૂપ. ૧૫ આત્મા જાણ્યા શુદ્ધ તા, મેાહ-વિકલ્પ શમાય; સૌ સંસાર વિસારતાં, જીવ શિવરૂપ થાય. ૧૬ આત્મ-ભાવમાં મસ્ત તે, ભૂલે વિશ્વ વિશાળ; કાણુ અમૃત પીનાર ના, અમર અને, ગતકાળ? ૧૭ અનંત; જ્ઞાનાનંદ. ૧૨ ૧ ‘અબ હમ અમર ભયે, ન મરેંગે,...સા હમ કાળ હરે ગે’— શ્રી આનંદઘનજી. ૨ મરણના ભય વિનાના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy