SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ‘લઘુયાગવાસિષ્ઠ-સાર’ ઉત્તરાધ દશમું પ્રકરણ નિર્વાણ (દોહરા) ઇંદ્રિય વિષય થકી થતું, સુખ ના પરમ ગણાય; આત્મા હું’ એ જ્ઞાનથી. સર્વ વિકલ્પ હણાય. વિષયે સુખની વાસના, બંધ-હેતુ પ્રમાણુ; વિષય-સુખે શ્રદ્ધા ગયે, મુક્તિ-હેતુ તું જાણુ. ભાવ શુભાશુભથી રહિત, પદ શુદ્ધાત્મ વસંત; તેને અવલંખી તરા, ત્યાગાદિથી ન અંત. અનેકાંત પરમાર્થ સત્, ગુરુગમથી અવધાર; હૃદયાકાશે સ્થિર કરી, આરાધ્ધે ભવ-પાર. દ્રષ્ટા દૃશ્યું રાચતાં, કરે અંધ, દૃશ્ય રાગ થતે હણે મુકાય તે દ્રષ્ટા, દર્શન, હૃશ્ય એ, ત્રણે તજી નિર્વાસ; પ્રથમાભાસ *સુદર્શને, આત્મા સમજ, ઉપાસ. અસ્તિ-નાસ્તિતા જે ધરે, કરે સમસ્ત પ્રકાશ; તેવા આત્માને સદા, ઉપાસજે તું ખાસ. સિદ્ધાંત; એકાંત. Jain Education International ૧ For Private & Personal Use Only ૨ ૩ * દર્શન ઉપયાગ, એક જ્ઞેય તજી અન્ય જ્ઞેયના ગ્રહણ પહેલાંની નિર્વિકલ્પ સ્થિતિ. जं सामण्णं गहणं, भावाणं णेव कट्टुमायारं । अविसेसिण अट्ठे, दंसणमिदि भण्णए समये ॥४४॥ - द्रव्यसंग्रह મ www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy