SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ લઘુયોગવાસિષ્ઠસાર ઉત્તરાર્ધ આત્મતૃષ્ટિને જ્ઞાન કે, વિશ્વ, જીવનાં સ્થાન; ‘હું તું’, શત્રુ-સહાય કે, ખાંધવ આત્મ-સમાન. ૩૦ જ્ઞાન–જ્ઞેયની કલ્પના બંધહેતુ જ્યાં જાય; મેાક્ષ અનંતર માન, ત્યાં- સૌ સિદ્ધાંત સમાય. ૩૧ સત્, ચિત્, ચિન્માત્ર, ચિન્મય, હું-તું,ચેતન સર્વ, આત્મદૃષ્ટિએ દેખતાં, ચેતન ભૂલે ગર્યું. ૩૨ જે છે, જ્ઞાને જાણિયે, આત્મા તે અવિનાશ; પર રૂપે નાસ્તિત્વમય, સ્વ-સંવેદને ભાસ. ૩૩ સર્વ સિદ્ધાંત–સાર આ, તજવા ચિત્ત-વિકલ્પ; આત્મામય નિજ શુદ્ધતા,એ મેાક્ષ-સુખ અન૯૫. ૩૪ લઘુયોગવાસિષ્ઠ-સાર' ઉત્તરાર્ધનું નવમું ‘આત્માનુભવ પ્રકરણ સમાપ્ત, તા. ૨૦-૧-૧૯૫૦. મહા સુદ ૨, ૨૦૦૬, શુક્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy