SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) આત્માનુભવ ૬૧ દર્પણમાં રવિબિંબ જે, પ્રસરાવતું પ્રકાશ; તેમજ નિર્મળ હૃદયમાં, આત્મજ્ઞાન વિકાસ. ૧૯ જગત્સૌંદર્ય ઝળકતું, અજ્ઞાને મતિમાંય; સર્ષારોપ સમાન તે, દેરીમાં ભ્રમ જ્યાંય. ૨૦ સદ્ગુરુ-બધે ભ્રમ ટળે, તે આત્મા ત્યાં નિત્ય, મિથ્યાભાસ ભૂલી રહે, સ્વરૂપ સદા-ઉદિત. ૨૧ આદિ, અંત ના દ્રવ્યથી, આત્મા નિર્વિકલ૫ અધિકાન છે જ્ઞાન જે, પર્યાયે સવિકલ્પ. ૨૨ સ્વયંપ્રકાશી રવિ સમે, આત્મા શુદ્ધ સદાય કેવળજ્ઞાન વિકાર-વણ, વિશ્વ સકળ જ્યાં માય. ૨૩ આત્મા અનુભવ માત્ર છે, જે જાયે સર્વજ્ઞક અનન્ય જે ચૈતન્યમય, અગ્નિ તે જે ઉષ્ણ. ૨૪ ચિત્ત-રહિત, ચિન્માત્ર જે. પરમાત્મામય આપ; અખંડ, દૃઢ આધાર તે, અધિષ્ઠાન ગત પાપ. ૨૫ સ્વચ્છ, બુદ્ધ, ચૈતન્યમય, નિર્મળ, અન્ય-અસંગ; ગ્રાહ્ય-હેય-વણ આતમા, સ્વભાવ મૂળ અભંગ. ૨૬ વાયુ સર્વત્ર વિશ્વમાં, વ્યાપે તેય અસંગ; તેમ દેહમાં વ્યાપતે. આત્મા અતનુ, અભંગ. ૨૭ ચિદંબર સર્વમાં રહે, સમાન નિશ્ચય જાણ હાથી કે કીડી વિષે, પ્રદેશ અસંખ્ય પ્રમાણ. ૨૮ બંધ - મેક્ષની કલપના, એક-અનેક ન કાંય; અનંત-જ્ઞાન-વિલાસમય, ચેતન ચમકે જ્યાંય. ૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy