SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ‘લઘુયાગવાસિષ્ઠ-સાર' ઉત્તરાધ નવમું પ્રકરણ આત્માનુભવ (દોહરા) દેહન્દ્રિયા િ યાગમાં, ‘આ હું' એવા ભાવસ્ફુરે સહજ તેને કહ્યો, જૈવ સંસારી સાવ, દૃઢ નિશ્ચય ચૈતન્યના, સ્થિર થઇ શુદ્ધિ થાય; તે નિઃસ્નેહ ઢૌંવા રખુઝે, તેવી શાંતિ સદાય. અવગણતા સ્વ-મહત્ત્વ કા, દુર્વાસી ભૂ-દેવ; અને શુદ્ધ નીચ સેવતાં, તેમજ જીવ દેવ. પળ પળ પલટે દેહ તે, સત્ય ગણે છે જીવ; મિથ્યા ભૂત ગણી ડરે, બાળક જેમ અતીવ. કાદવના ગજ પર કરે, ખાળ સવારી જેમ; આરાપે દેહાદિમાં— આત્મા અજ્ઞ જ તેમ. સર્પ ચિત્રિત જાણતાં, સર્પ તણેાયર જાય; તેમ જીવ શિવ જાણતાં, દુ:ખે દુ:ખ ન થાય. માળામાં ભ્રમ સર્પના, માળા જાણ્યે જાય; દેહે આત્મ-ભ્રાંતિ તે, જ્ઞાન થતાં લય થાય. કંકણુ આદિ અનેક પણ, કનક સર્વેમાં એક; અનેક દેહ ધરે છતાં, જીવ ન પલટે છેક. Jain Education International ૧ For Private & Personal Use Only ર 3 * પ ૧ તેલ વિનાના ૨ ઓલવાઈ જાય ૩ દુષ્ટ વાસનાવાળા ૪ ફૂલના હાર. ७ www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy