SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ લધુયોગવાસિષ્ઠ-સાર ઉત્તરાર્ધ < પ્રભુ પ્રભુ’જયાં લય લાગતી,અવિનાશી શિવ થાય; જીવ-જગત-ભાવા ટળે, એક અસંગ ભળાય. · ચિન્મય એક, અખંડ હું, અડાલ, પૂર્ણ, અમાપ,’ આત્મભાવના આ કા, એક લક્ષથી આપ. ૧૦ અહંભાવ સૌ ઢાળ તું, પરમાનંદે પૂર્ણ; અનુદ્વેગતા ધાર તું, ઉપાસતાં પરિપૂર્ણ. ૧૧ ગ્રાહ્ય–ગ્રાહક ભાવ તેા, પ્રાકૃત જન સામાન્ય; સાવધાન આત્મા વિષે, યાગી અર્ચન માન. ૧૨ લયેાગવાસિષ્ઠ-સાર' ઉત્તરાર્ધનું આઠમુ' આત્મ-અર્ચન પ્રકરણ સમાપ્ત. તા. ૧૭–૧–૧૯૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy