SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ‘લઘુયાગવાસિષ્ઠસાર' ઉત્તરાધ આઠમું પ્રકરણુ આત્માર્ચન (દોહરા) ભૂલી દેહધારીપણું, ચૈતન્ય વિશ્રાંત; તૃષ્ણુવત્ જગને દેખતાં, તુરત જ ખનશે! શાંત જેથી સર્વે જણાય છે, તેમાં મન જો જાય; પ્રગટરૂપ ચૈતન્યમય, જ્ઞાનદીપ દેખાય. શબ્દ, રૂપ, રસ, ગંધને, જે જાણે છે, રામ ! તે આત્માને જાણ તું- પરમેશ્વર, સુખ-ધામ. જ્યાં ઝળકે છે વિશ્વ આ, ઉત્પાદાર્દિક થાય; તે આત્મા આત્મારૂપે— જાણા, રામ ! સદાય. Jain Education International ૧ C આ જે શેય જણાય તે ‘નેત’ ‘નેતિ' કર ખાદ; વિવેકથી અંતે રહે, આત્મા અવ્યાખાય. માત્ર ચૈતન્ય રૂપ તે, આત્મા નિજ સમજાય; તેની કર તું ભાવના, વારંવાર સદાય. જ્ઞાન ન તારાથી જુદું જ્ઞાન વિના શું જોય ? અનાત્મા સર્વ વિસારતાં, આત્મ-લીનતા હાય. ૭ સ્થિતિ, ઉત્પાદ, વિનાશમાં, કારણ કેાઈ ન માન; આત્મા એક વિચારવા, આત્મા પ્રભુ પ્રમાણ. For Private & Personal Use Only ૪ www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy