________________
૫૪
લઘુયોગવાસિષ્ઠ-સાર ઉત્તરાર્ધ
કેવલજ્ઞાન મહેદધિ, વિશ્વ વીચિ કલ્પાય; ઉત્પાદાદિ થયા કરે. હાનિ-વૃદ્ધિ નહિ થાય. ૯ સ્વાનુભવના અભાવથી, દૃશ્ય માનતે ભજ્ય; સત્ય, અપક્ષ દર્શને, પાપે નિજ સામ્રાજ્ય. ૧૦ સર્વવ્યાપી, જ્ઞાનમય, નિત્ય-મુક્ત મુજ રૂપ; પ્રત્યક-ચેતન સર્વ સમ, નમું સ્વરૂપ અનુપ. ૧૧
લઘુગવાસિષ્ઠ-સાર ઉત્તરાર્ધનું
છઠું “આત્મ મનન પ્રકરણ સમાસ પિષ વદ ૧૨, ૨૦૦૬. તા. ૧૫-૧-
2
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org