SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુયોગવાસિષ્ઠ-સાર ઉત્તરાર્ધ છઠ્ઠ પ્રકરણ આત્મ-મનન (દોહરા) સ્થિરમનવાળા ભક્તજન, સમજાવી નરસિંહપરમાનંદે લીન તે, સદ્ગુરુ નમું નિરી. ૧ શુદ્ધ નિરંજન હું સદા, જ્ઞાની, કર્માતીત, અન્ય દેહ સમ દેહ આ, દેખું જ્ઞાન-રહિત. ૨ મન, બુદ્ધિ, ઇંદ્રિયે બધાં, સ્વાનુભવે નહિ હોય; અજ્ઞાને જે ભાસતાં, મારાં ગણું ન કેય ૩ આફતમાં મન છે અચલ, સંપદમાં જગ-મિત્ર, દ્વદ્વાતીત દશા ધરી, જીવું દુઃખ – રહિત. ૪ નિરીહ અને નિરાશ હું, નિર્મલ નભ સમ નિત્ય; નિસ્પૃહ, શાંત, અરૂપ છું, અડેલ ને કૃતકૃત્ય. ૫ સ્થાવર જીવનસંશ્રિત છે, પંચ ભૂત સર્વત્ર; ચિન્મય લેક બંધ, ખરે! પણ ચિન્મય અત્ર. ૬ દૃશ્યાતીત રહેલ હું, નભ સમ વ્યાપી જ્ઞાન તરૅપ મારા ભાવનું, વર્ણન અનન્ય માન. ૭ કેવલજ્ઞાનેદધિ વિષે, જીવ વીચિ સમ જાણ; ઉત્પાદ આદિ અનુભવે, એ આશ્ચર્ય પ્રમાણ. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy