SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ‘લઘુયાગવાસિષ્ડ–સાર’ ઉત્તરાધ પાંચમું પ્રકરણ વાસના-ઉપશમન ( દોહરા ) ૪ ‘હું કાણુ ?’ એ સ્મૃતિ રહે, એવા સ્વાત્મ-વિચાર; અગ્નિ ગણા વિષ-તરુ રૂપ, 'મનીજને દહનાર. ૧ ચિત્ર-લતાને ના નડે, વાયુ પ્રમળ લગાર; વિચાર-મુકુરે ધીર-ધી, આધિ વશ ન થનાર. ૨ અધ્યાત્મ-શાસ્ત્ર-વિચારજ−જ્ઞાન, શ્રુતિમાં એમ :જ્ઞેય દીસે છે જ્ઞાનમાં, દૂધે મીંઠાશ જેમ. ૩ આત્મ-વિચારે સુનાને, શિવ, બ્રહ્માદિક રંક, પ્રગટ આત્મ-સ્વભાવના, મહિમાના નહિં અંક. ૪ ‘વિશ્વ બધું શું?’ ‘કેણુ હું?’ એ જ વિચારે લીન; કલ્પિત સમજાશે અસત્- જગત, થશે સ્વાધીન, પ આત્મ-ભાવનાથી થયા, મૂઢ દશાનેા નાશ; તેની ટળતી વાસના, મૃગજળની શી આશ ૬ ભાવ-પ્રાણાયામથી, થશે વાસના-નાશ; વાસના-ક્ષય થતાં થશે, મન અનન્ય પ્રકાશ. ૭ તત્પર થા હૈ સન્મતિ ! સુ-સંગ આગમમાંય; આત્મનિષ્ઠા ઉપાર્જશે, ન્યૂન માસ-દિન જ્યાંય. ૮ ૧ વાસના ૨ દર્પણ; આરસી ૩ “ઇંદ્રિયાર્થાગત બુદ્ધિ છેજી, જ્ઞાન છે આગમહેત” —શ્રી યશોવિજયજી ૪ આગમ, સત્શાસ્ત્ર; પ્રત્યક્ષ પુરુષનાં વચન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy