________________
૫O
લઘુયોગવાસિષ્ઠ-સાર ઉત્તરાર્ધ સ્વચ્છઘે મન વર્તતું, કે જે ના મૂઢ લજ્જા પામે કેમ ના, વદતાં વાતે ગૂઢ ? ૨૦ મદેવને સાધતાં, સર્વે અર્થ સધાય; તેના જય વણ સાધને, કલેશદ, નિષ્ફળ થાય. ૨૧ અનુદેગ દે સંપદા, અનુદ્દેગથી મેક્ષ, ત્રિલોકજય તૃણવત્ ગણે, મન-જય વિના સદોષ. ૨૨ "સત્સંગ, નાશ આશને, અધ્યાત્મ-શાસ્ત્ર-વિચાર; *ભાવ પ્રાણાયામ એ, મન-જય ઉપાય ચાર. ૨૩ પગરખાં પહેરેલને ચર્મ ભૂમિ મઢાય; તેમ તૃપ્તિ મનની થતાં, જગત અમૃતમય થાય. ૨૪ અનાત્મભાવે બંધ છે, આત્મભાવથી મોક્ષ; બંધ-મેક્ષનાં કારણે, મન સદોષ-નિર્દોષ. ૨૫ મન–જયથી ભવ-નાશ છે, વીતરાગતા થાય; શાંત, પૂર્ણ સુખરૂપ આ, આત્મા મુક્ત સદાય. ૨૬ આત્મ-ભાવ-સંપૂર્ણતા, પરમાનંદે પૂર્ણ અનુપમ અવસ્થા પૂર્ણની, ઉપમા સર્વ અપૂર્ણ. ૨૭
લઘુગવાસિષ્ઠ-સાર ઉત્તરાર્ધનું
ચોથું “મનાલય પ્રકરણ સમાસ, પોષ વદ ૯, સં. ૨૦૦૬, તા. ૧૨-૧-૧૯૫૦
('i
, Tય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org