SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) જીવન્મુક્તિદાયક દશા : મન-લયની સંપૂર્ણતા, વિલય થતાં આભાસ; પૂર્ણ તત્વ પ્રકાશતી, અડેલ દવે ખાસ. ૨૫ સ્પંદન મનનું બંધ છે, મનના લયથી મેક્ષ નિર્મળ નિજ સ્વભાવમાં, નહીં સંભવે દેષ. ૨૬ લઘુગવાસિષ્ઠ-સાર ઉત્તરાર્ધનું જીવન્મુક્તિદાયક દશા' નામનું ત્રીજું પ્રકરણ સમાપ્ત, १ "अनंते चिद्घनानंदे निर्विकल्पैक रूपिणि । उदेति निष्कलं तत्त्वं निर्वात-स्थि र-दीपवत् ॥ श्री हेमचंद्र નિર્વિકલ્પ સમાધિમાં, અનંત ચિદૂઘન સૌખ્ય; અસંગ એક દશા વિશે, બંધન-મુક્તિ અમુખ્ય. શ્રી હેમચંદ્રાચાર્યના શ્લોક ઉપરથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy