________________
૪૫
(૩) જીવન્મુકિતદાયક દશા
અંતવૃત્તિ ધરી કરે, જ્ઞાની સૌ વ્યવહાર થાકેલાવત્ કામમાં,–કાં ખાતે ધાર. ૯ સ્વમ સમા જગ-કાજમાં, જ્ઞાની વર્તે માંડ, હદય સ્વરૂપે રાચતું, કીડી સમ જ્યાં ખાંડ. ૧૦ કાટ કનકને ના ચઢ, કલ્પ સુધી હે પક તેમ મરણ પર્યત છે, જ્ઞાની જન અ-કલંક. ૧૧ તીર્થ વિષે દેહાંત હો, કે હરિજનને ઘેર, પૂર્ણ જ્ઞાની મુક્ત છે, જ્ઞાન થયે શિવ લે'ર. ૧૨ નિર્મોહી નર પૃથ્વીને, ૧ પદ જાણે, સુણ,
વ્યોમમુદ્રિકા, મેથડ, અત્રિલેક-પતિતા તૃણ ૧૩ પજ્ઞાનીમાં જગ-શૂન્યતા, નભઘટ શૂન્યાકાર;
જ્ઞાન–પૂર્ણતા પૂર્ણ ઘટ, સાગર-જળમાં ધાર. ૧૪ ૧ ગાયનું પગલું કાદવમાં પડ્યું હોય તેટલી જમીન સમાન આખી
પૃથ્વીના દાનને નિર્મોહી જન માને છે. ૨ આખા આકાશને વીંટીના પોલાણ જેટલું તુચ્છ સમજે છે. ૩ મેરુપર્વત લાખ યોજનની ઊંચાઈન અને સાવ સોનાને ગણાય
છે તે પણ ઝાડના થડ સમાન નિ:સ્પૃહી પુરુષને લાગે છે. ૪ ત્રણ લોક રાજ્ય પણ નિર્મોહીને તરણા તુલ્ય ભાસે છે. ૫ બાહ્યાભ્યાંતર ગ્રન્થિ રહિત નિર્ગથજ્ઞાની પરવસ્તુથી શૂન્ય-રહિત
છે, જેમ ખાલી ઊંધો ઘડે આકાશમાં હોય તેમ જ્ઞાનથી કેવળજ્ઞાની વિશ્વવ્યાપી છે; બાહ્ય અને અત્યંતર સર્વત્ર જ્ઞાને કરી વ્યાપ્ત છે. સાગરમાં ઘડે ડૂબેલો હોય તેની અંદર જળ છે અને બહાર પણ જળ છે, તેમ જ્ઞાની બાહ્ય અને અંતરમાં જ્ઞાનપૂર્ણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org