SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ‘લઘુયાગવાસિષ્ઠસાર' ઉત્તરાધ ત્રીજું પ્રકરણ જીવન્મુકિતદાયક દશા (દોહરા) સૌ આશા-તૃણુ ખાળતા, આત્મ-બેધ ધૃવસાર; તેનું નામ સમાધિ છે, આસન, મૌન અસાર. ચિદાકાર જગ ભાવતાં, ઉપશમ ભાવે સ્થિત; સદા સુખી જન તે રહે, બ્રહ્મ-વચ રક્ષિત. સર્વોત્તમ પદ આશ્રયી, શીસમ શીતલ ચિત્ત; સદા સાધતા યાગ આ, પરમેશ્વર જ ખચીત. અંતર આત્મા જે થઈ, ભાવે શાસ્ત્ર-રહસ્ય; તજે રાગને દ્વેષ તે, સંસારે અસ્પૃશ્ય. ૪ પશુ-પક્ષી ત્યાં ના જતાં, પર્વત મળતા જ્યાંય; તેમ ન દે।ષો સ્પર્શતા, બ્રહ્મજ્ઞાને ક્યાંય. ૫ અ-સજ્જના સમ ખીજવે, પરને કાઇ સંત; ક્ષમા હૃદયમાં રાખતાં, પૂર્વ કર્મ પર ખંત. ૬ દર્શનમહ ગયા છતાં, માહુ-કાર્ય સર્પ-ભ્રમ ટળવા છતાં, કંપ હજી સ્ફટિક રંગ-સંગે રહે, પણ ના તે રંગાય; જ્ઞાની કય વિષે- દીસે, ના રંજાય. ૧ લીલું સૂકું બધું બાળી નાખે તેવા પ્રબળ અગ્નિ. Jain Education International દેખાય; વર્તાય. For Private & Personal Use Only 2 ૩ ७ www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy