SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુયોગવાસિષ્ઠ-સાર ઉત્તરાર્ધ અલપકાળના સ્વમમાં, સે વર્ષો દેખાય તેમ જ જાગ્રત કાળમાં, બ્રાંત દશા પરખાય. ૧૯ સાક્ષીભાવે સૌ જુએ, રાગાદિ તૐ જેહ શીતળ શાંતિ અંતરે, સુંદર જીવન તેહ. ૨૦ મન, ઇંદ્રિય સૌ રેતાં, ઈષ્ટ–અનિષ્ટ તજાય; પરમાત્મા સમજાય ત્યાં, સુંદર જીવન થાય. ૨૧ દેહ-નાશને શાચ શે ? સંગે વીખરાય; મૂળ તત્વને નાશ નહિ, આત્મા નિત્ય સદાય. ૨૨ ઘટ ફૂટથે આકાશને, નાશ કદી ન મનાય; તેમ જ દેહ-વિનાશથી, આત્મ-વિનાશ ન થાય. ૨૩ આત્મા જન્મે ના કદી, નાશ ન તેને થાય; પરિભ્રમણ પણ થાય છે, અશુદ્ધ નિજ પર્યાય. ૨૪ અનંત નાદિ જે ગ્રહે, નિત્ય અરૂપી, શુદ્ધ તે ના જન્મ કે મરે, શિવ-સ્વરૂપે બુદ્ધ. ૨૫ નિજ આત્માને એક જો, અસંગ, શાંત, અમાપ; નિર્વિકલ્પતા આદરી, ટાળે રામ ! સંતાપ. ૨૬ ગ્રહી ભિખારી–ડીંક, ભલી માગવી ભીખનીચ કને; પણ મૂખનું, જીવન અજ્ઞ, અઠીક. ૨૭ વ્યાધિ, વિષ કે આપદા, દુઃખ ન એવું કય; અજ્ઞાને જે જન્મતું, બહિરાત્માને હેય. ૨૮ લઘુગવાસિષ્ઠ-સાર’ ઉત્તરાર્ધનું પ્રથમ વૈરાગ્ય પ્રકરણ સમાપ્ત, પિષ સુદ ૧૪, સં. ૨૦૦૬, મંગલવાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy