SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ‘લઘુગવાસિષ્ઠ-સાર ઉત્તરાર્ધ પહેલું પ્રકરણ વૈરાગ્યો (મધ્ય મંગલ) લઘુતામાં પ્રભુતા વસે, પરમ કૃપાને ભેગ; પરમ કૃપાળુ દેવને, યોગે સ્મરું અગ. ૧ (ગ્રન્થકારનું મંગલ) અમાપ દિકાલાદિથી, અનંત જ્ઞાનાકાર; સ્વાનુભવથી જ સિદ્ધ જે, નમું શાંતિ-કરતાર. ૨ બંધાયેલે જીવ જે, ઈરછે છૂટું કેમ? અધિકારી આ ગ્રંથને, જ્ઞાની, અજ્ઞ ન તેમ. ૩ પ્રભુ કૃપા સાક્ષાત્ વિના, મળે ન સદ્ગુરુ-ગ; તેમ જ સશાસ્ત્રાદિને, રહે સદાય વિયેગ. ૪ ભવ-સાગર ઓળગવા, મહાપુરુષને યેગશિવ-સાધન દૃઢ નાવ ને, નાવિકનો સંગ. ૫ અનાદિ આ ભવરગનું, ઔષધ છે સુ-વિચાર, કેને ભવ ?? ને “કેણ ?' વિવેકથી ભવપાર. ૬ કલ્પવૃક્ષ સમ સંત છે, ફળ સહ, શીતળ છાંય; સંત વિનાને દેશ જ્યાં, રહે ન દિન-ભર ત્યાંય. ૭ ૧ કોઈ દિશા વડે કે કાળ વડે જેનું માપ કાઢી શકાય નહીં તેવા. ૨ આત્માનો અનુભવ એ જ એક પ્રમાણ જેને જાણવા અર્થે છે તેવા, ભગવાન. ૩ મોક્ષના ઉપાયરૂપ ફળ. ૪ સંસારતાપ ટળે તેવી શીતળ છાંય; આનંદદાયી છાંય. વ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy