SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુયોગવાસિષ્ઠ-સાર પૂર્વાર્ધ (૪) સત્સંગ ઉતારે સંસાર–પાર, ઉપકારક સર્વત્ર પ્રણમું તે સત્સંગને, મળજે અત્ર, પરત્ર. ૧૦ સાધુ-સંગ સુરતરુ ગણે, વિવેક અચળ કરાયતે તે આપે મેક્ષસુખ– અનંત, અહો ! સદાય. ૧૧ સંત-સમાગમ હેય તે, ઉજજડ વન સુખદાય; નરણ મહોત્સવ જે બને, આપદ-સંપદ થાય. ૧૨ વિજયવંત સત્સંગ છે, આપદ-વેલે હિમ; પવન મેહઝાકળ ભણી, સત્સંગ-બળ *અસીમ. ૧૩ દશા દુઃખદાયી ભલે, પરવશ હો અત્યંત; તે પણ તજશે ના કદી– સંત-સંગ, મતિમંત. ૧૪ સત્સંગતિ ગંગાજળ, સ્નાન કરે જે ભવ્ય તેને તીર્થ-તપાદિનું, રહે નહીં કર્તવ્ય. ૧૫ જિતેંદ્રિય, છિન્ન-સંશયી, દેહાધ્યાસ રહિત, સંત મળે તેને પછી, તીર્થ-તપે નહિ ચિત્ત. ૧૬ સંતસમાગમ ના તજે, તેને બનતું દયેય; નિર્મળ-વિચાર-સાધ્ય જે, આત્મ-પદ ઉપાદેય. ૧૭ જ્ઞાની, વિભ્રાન્ત મનહર, ભક્તિભાવથી સેવ્ય; ભવ-સમુદ્ર જહાજ તે, નરભવ-લા, ભવ્ય. ૧૮ સંત-સંગ, સંતોષ ને, વિચાર, શમ એ ચાર ભવજળ તરવા ભાવ જે, માને સાધન સાર. ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy