SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ‘લઘુયાગવાસિષ્ઠ-સાર’ પૂર્વાધ દસમું પ્રકરણ મોક્ષદ્રાર-દ્વારપાળ : (૩) સંતોષ, (૪) સત્સંગ (દોહરા) વસિષ્ઠ ઋષિ : - “સંતેષે સુખ પરમ છે, સંતાપે છે શ્રેય; સંતાષે શાંતિ પરમ, અરિહંતા ! એ ધ્યેય. ૧ સંતોષ-પદ્ધિથી સુખી, સ્થિર-મન નર ચિરશાંત; ગણે ભૂમંડળ–રાજ્યને, જાણે તૃણ કે વાંત. ૨ શાંતપુરુષ સંતેાષમય, અમૃત-પાને ધરાય; તેને વૈભવ વિશ્વના, વિષમય સર્વ ભળાય. નહીં-પ્રાસને ના ચડે, પ્રાપ્ત અપ્રાપ્ત સમાન; હર્ષ-શાક તેથી નહીં, તે સંતેષી માન. શીત શશી-કિરણે કમળ, રવિ-કર અડયે પ્રફુલ; સંતાથે શત ચિત્તમાં, નાનાહ્વાસ અતુલ્ય પ મલિન પણે ના દીસે, નિજ મુખ જેમ યથાર્થ; અતૃપ્ત, આશાવશ મને, જ્ઞાન ઝળકવું વ્યર્થ. સત્પુરુષાથૅ પામવી, આત્મપૂર્ણતા સાર; આત્મતૃપ્તિ પામ્યે ટળે, તૃષ્ણા સર્વ અસાર. આવે કિંકર નૃપ કને, સ્વયં તેમ સિદ્ધિય; આત્મતૃપ્ત નરને મળે, સ્વયં સર્વે નિધિય. - ગુણી-જન-સંમત જે વરે, સમતા-રાણી વીર; પ્રેમે સુર સંતાનમે, તેને હું ૧ હે અરિ(શત્રુ)ને હણનાર–રિપુસૂદન ! ૨ વમી રધુવીર ! નાખેલું, ઓકેલું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy