SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) મેક્ષ દ્વારપાળ = (૨) વિચાર ૩૩ જીવન્મુક્ત વિચારથી, દીપે સૂર્ય સમ જાણ; ભય-તિમિર ટાળે દશે દિશા વિષે, સુખખાણ. ૯ આત્માકાર દશા થતાં, ભવ-વિષમતા જાય; સુખમય, બાધા-રહિત તે, વિવેક-વિચારે થાય. ૧૦ વિસ્તીર્ણ ચંદ્ર-ચાંદની, શીતળતા દે સાર; પ્રબળ, વિસ્તૃત વિચારથી,સ્થિતિ નિષ્કામ થનાર. ૧૧ છાયા જીવન્મુક્ત-મન, અવલંબે પદ પૂર્ણ રાગાદિ વિક્ષેપ વિના, શુકલ દશા, ગત-તૃષ્ણ. ૧૨ વિશ્વ નિષ્પદ સમ જુએ, સાક્ષી પેઠે જેહ; જીવન્મુક્ત દશા થયે, વિષય-ઉત્સુક ન તેહ. ૧૩ શાંત છતાં ન સુષુપ્ત તે, સ્વમ સમ નહીં મહ; મુઝવણ ના જાગ્રત તણી, લીન ન કર્મ દ્રોહ. ૧૪ શ્રવણ, મનનાદિ સેવતાં, ભવ કોને? હું કોણ? સંકટમાંય કર્યા કરે, સ્વયં વિચારે એણું. ૧૫ દિવ્ય નયન સુ-વિચાર તે, દેખે તિમિર વિષે ય; પ્રકાશમાં અંજાય ના, ગિરિ બૅમિ પર લખેય. ૧૬ ચમત્કાર વિચાર ફેંપ, પરમાનંદ સુ-કંદ; પરમાત્મામય માન્ય છે, સેવે સતત અમંદ. ૧૭ પકવ કેરો સૌને ગમે, તેમ મનનથી પ્રૌઢ, વિચારશલને સંત પણ, ગણે પ્રિય જે વિ-મૂઢ. ૧૮ ૧ આ સાલ, હમણાં (૪. અધુના) ૨ દેખે (વિચારથી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy