________________
(૮) મેાક્ષદ્રારના દ્વારપાળ ઃ (૧) શમ
વ્યવહારે વર્તે છતાં, નભ સમ નિર્મળ જે; શમ ગુણુ સાધ્યા તેમણે, શાંત મહાત્મા તેહ. ચંદ્ર ચાંદની વરસતા, તેમ ગુણે શેાભંત; શાંત-ચિત્ત-ધર આતમા, પ્રેરે પરમાનંદ. ૧૦ આર્ય-સુરક્ષિત પરમ શમ, અમૃતસમ જે અહાર્યે;' સિદ્ધિ-ક્રમ તે સાધવા, રામ ! તમારું કાર્ય.” ૧૧
‘લઘુયેાગવાસિષ્ઠ-સાર' પૂર્વાર્ધનું
આઠમું ‘શમ’ પ્રકરણ સમાસ
તા. ૧૪-૨-૧૯૧૦. માઘ વ. ૧૩, ૨૦૦૬, મંગળ
૧ હરણ કરી શકાય નહીં તેવું.
Jain Education International
૩૧
For Private & Personal Use Only
૯
www.jainelibrary.org