SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ‘લઘુયાગવાસિષ્ઠ-સાર ’પૂર્વાધ આઠમું પ્રકરણ મોક્ષદ્રારનો દ્રારપાળ : (૧) શમ ( દેહરા ) વસિષ્ઠ ઋષિ :-. 6 “પીડે તૃષ્ણા તરસ સમ, ભવે શમરૂપ હાય ચંદ્રમા, ત્યાં શમથી શાભે સજ્જના, સૌ પ્રાણીશું સ્નેહ; પરમ તત્ત્વ ઝળકે સ્વયં, વંદન લાયક તેહ. આધિ આદિથી ત્રસ્ત મન, તૃષ્ણા વડે તણાય; શમ અમૃત ઘણું છાંટતાં, સમાધાન વર્તાય. વ-શિલાને ખાણ પણુ, વીંધવા નહિ સમર્થ; શમ કવચ્ચે જો સજ્જ જન, દુઃખો આવે વ્યર્થ. નિર્મળ મતિથી નીરખતાં, સમ જેને સર્વત્ર; માહ્યાંતર નાÀાભ તા, તેને શાંતિ પવિત્ર. ઉત્સવ,યુદ્ધ,મરણ સમય,નિર્મળશોઁ સમ ચિત્ત; રાગદ્વેષ રહિત જો, જાણેા તે શમ-વિત્ત. શીતળીભૂત અંતરે, વિષયે નહિ આસક્ત; વ્યવહારે વર્તે છતાં, તે જન શાંત, અસક્ત. દુરંત આર્ત્ત આવતાં, ધીરજ જે ધરનાર; નીચ વલણ મન ના લહે, તે જ શાંતિ વરનાર. ત્રિવિધ છે તાપ; શીતળતા- વ્યાપ. Jain Education International For Private & Personal Use Only ૩ ૪ ૫ ७ . www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy