SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ રહ (૭) વસિષ્ઠ ગુરુને બેધ ભવે સુખ તૃણ માત્ર નહિ, સહ દુઃખો અનંત, દુઃખમાં સુખમાં વૃષ્ટિ ના, ઘો કદીય મતિમંત. ૪૧ સુ-વિવેકે અભ્યાસ ને, વૈરાગ્યે તરી જાવ, ભવજળ-સંકટ, રામજી, પરમ સુખી તે થાવ. ૪૨ આત્મવિચાર કરી જુઓ, વિના પરિશ્રમ થાય; કૈવલ્ય-લાભ નિરંતર, સદા સુખી, અસહાય. ૪૩ શમ, સંતેષે મન ઑતે, અનંત પદમાં વાસ, પરમાનંદ સદા લહ, રાખો દૃઢ વિશ્વાસ.” ૪૪ લઘુગવાસિષ્ઠ-સાર પૂર્વાર્ધનું સાતમું વસિષ્ઠ ગુરુને બોધ પ્રકરણ સમાપ્ત તા. ૧૪-૨–૫o Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy