________________
૨૬
લઘુયોગવાસિષ્ઠ-સાર પૂર્વાર્ધ
૧જીર્ણ અજીર્ણ થયેલ તે, ઉપવાસેાથી જાય; તેમ પૂર્વભવ દ્વેષ સૌ, ટળે કર્યું સદુપાય. ८ સત્સંગ તથા સત્શાસ્રથી, સદાચાર સેવાય; આત્મતત્ત્વને પામવા, સત્પુરુષાર્થ મનાય. યુવાનીથી ઉપાસતાં, સત્સંગ ને સુશાસ્ત્ર; ને હિતાહિત વિચારથી, જીવ અને સત્પાત્ર. ૧૦ અજ્ઞાન-જનિત વિષમતા, ટળતાં સુખ અનંતપ્રગટે, તે પરમાર્થ છે, સેવ્યે સુશાસ્ત્ર, સંત. ૧૧
સત્પુરુષાર્થ વડે થશે, નરભવ સફળ મહાન; આત્માદ્ધાર વિષે સદા, રહે સૌ સાવધાન. ૧૨ નિઃસ્પૃહ ઉત્તમ ગુરુ કને. દવા સહજ પુરુષાર્થ; લઈ ભવરાગ હવે હુરા, ગાળેા ભવ ના વ્યર્થ. ૧૩ વ્યાધિ રહિત અલ્પાધિ સહુ, પામી નરભવ એમ; કરે। આત્મ-સમાધિ સૌ, ટળે જન્મવું જેમ. ૧૪ મન અશુભ માર્ગ તજી, સત્પુરુષાર્થે લીનથાય, એ જ ઉપદેશ મુજ, સર્વ શાસ્ત્ર આધીન. ૧૫ સદ્ગુરુ સૌ ઉપદેશતા, ઉત્તમ સત્ય યથાર્થ; સ્વરૂપ નિત્ય નિજ પામવા, કરવા સત્પુરુષાર્થ. ૧૬ જમે તે તૃપ્ત થાય છે, ચાણ્યે પામે ગામ; મેલે જીભ ચલાવતા, સફળ પુરુષાર્થ આમ, ૧૭ શુભ કર્યું જ ફળ શુભ થતું, અશુભતણું પણ તેમ; વર્તી રામ, હવે તમે, ઇચ્છા વર્તે જેમ. ૧૮
૧ ઘણા કાળના અજીર્ણ રોગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org