SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ‘લઘુયાગવાસિષ્ઠ-સાર’ પૂર્વાધ છઠ્ઠું પ્રકરણ વિશ્વામિત્રની વાણી ( દોહરા ) વિશ્વામિત્ર “ભેાગ રાગ સમ ના ગમે, એ જ જણાય નિશાન; શેય વસ્તુ મનમાં વસી, તે સમજો નિજજ્ઞાન. અજ્ઞાને બંધન થતું, કરે દ્રઢ ભાગ-ભાવ; ભાગ-ભાવના મંદ જો, શિથિલ થાય તે સાવ. નિર્મૂળ થતાં વાસના, મેાક્ષ કહે વિદ્વાન; વિષય-વાસના દૃઢ થતાં, બંધ રચે અજ્ઞાન. આત્મ-જ્ઞાન ઉપરછલું, અલ્પ યત્નથી થાય; પણ વૈરાગ્ય સમેત તે, પરિશ્રમે પ્રગટાય. સહજ અરુચિ જેને રહે, ભાગા પ્રત્યે નિત્ય; જીવન્મુક્ત દશા કહી, નહિ જન-રંજન રીત. પરમ તત્ત્વના જ્ઞાનમાં, યથાન્યૂનતા હાય; તથા-ન્યૂન વૈરાગ્ય પણ, અંતરલક્ષે જોય. રાગ, રાષ, ભય, મદ રહિત, મહા પુરુષને આધ; થયે વિશ્રાંતિ પામશે, રામ-ચિત્ત અવિરોધ. ૭ હું વસિષ્ઠ મુનિ ! રામને, જ્ઞાન તણા ઉપદેશ; કરો હવે એ વિનતી, મારી આજ વશેષ.’ વદે વસિષ્ઠ : “મહાઋષિ, આપ કહો છે સત્ય; વચન આપનું કેમ આ, ઉત્થાપાય પ્રશસ્ત ?” ૯ સુ વક્તા મુનિએ શરૂ. કર્યો સુમેધ અગાધ; પરમ પદ્મ ઉપદેશવા, સભા પ્રત્યે પ્રખ્યાત. ૧૦ • લઘુ ચેગવાસિષ્ઠ સાર ’– પૂર્વાર્ધનું છઠ્ઠું ‘વિશ્વામિત્રની વાણી” પ્રકરણ સમાસ તા. ૧૦-૨-૧૯૫૦ ૬ For Private & Personal Use Only 111 Jain Education International ८ www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy