SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) ઉપદેશની માગણી ૧ “વસ્તુ વિચારત ધ્યાવતે, મન પાવે વિશ્રામ; ર વિષય-વિરેચક ખાધ; ', વિષયાધારે મન ટકે, મન વશ કરવા દ્યો, પ્રભુ, સતત હવે અવિરોધ. ૨૧ શું કરવાથી મન અને, પાવન ને વિશ્રાંત ? પૂર્વે કાણે તે કર્યું ? હરો મેહ, નિર્ભ્રાન્ત ! ૨૨ યુક્તિ એવી હાય ના, અથવા કહા ન કાંય; તે તેના સુવિચાર હું, કર્યા કરીશ મનમાંય, ૨૩ તેમ છતાં જો નહિ મળે, મહા વિશ્રાંતિ-સુખ; તે વ્યવહાર બધા તજી, સહન કરીશ હું ભૂખ. ૨૪ ખાન, પાન ને સ્નાનને- તજી, શરીર તજીશ; આશંકા, મમતા તજી, મૌન બની બેસીશ. ૨૫ શ્વાસોચ્છ્વાસ તજી પછી, ભૂલી જગનું ભાન; અનર્થમય આ દેહને તજીશ, હું ભગવાન ! ૨૬ નીં હું કેાઈના અને, મારું કાઈ ન થાવ; એ નિશ્ચય સહ તેલ વણું, દીપ સમ જીવન જાવ.” ૨૭ ‘લઘુયેાગવાસિષ્ઠ-સાર’ પૂર્વાર્ધનું પાંચમું મેાયાચના' પ્રકરણ સમાસ તા. ૮-૨-૫૦, બુધ, માઘ ૧. ૬, સં. ૨૦૦૬ ૨૩ રસસ્વાદત સુખ ઊપજે, અનુભવ યાકો નામ.’–શ્રી બનારસીદાસ હે ભ્રાંતિરહિત મુનિ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy