SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ રામ ‘લઘુયાગવાસિષ્ઠ-સાર' પૂર્વાધ ચેાથું પ્રકરણ આત્મદશા–વન (દોહરા) અનલ્પ વિકલ્પ કલ્પતા, અલ્પબુદ્ધિ બકવાદ; શત્રુ મિત્ર ભેદે રચે, ખંડન ખંડન વાદ. ૧ વિષય-જાળ પિંજર સમા, અંધનકારક દેહ; તેમાં વિશ્વાસે વસે, કેમ વિવેકી જેહ ? ૨ કે અસાર સંસારે ચહે, તુચ્છ સુખ વ” કેાય; આશાદારી કાતરે,~ કાળકાળ, ભય હાય. ૩ અપાર, દારુણુ દુ:ખ દે, વિષયેા ઠામેઠામ; અચવાનું મળ જીવમાં, દેખું નહીં પ્રકામ. ૪ ક્ષણુભંગુર આયુષ્ય છે, મૃત્યુ કઠિન વિશેષ; યૌવન તે વેગે વહે, મળ્યે મેહ અશેષ. ૫ વિષયાની ચિંતા અધે, અંધવ બંધન રૂપ; ભાગ રાગ સમ ફાલતા, તૃષ્ણા મૃગજળકૂપ. ૬ ઇંદ્રિય- ગણુમાં શત્રુતા, નહિ જેવે પરમાર્થ; પેાતે પેાતાના રિપુ, મન સાથે એકાર્થ. ૭ * અહંકાર કરતા મિલન, ન દૃઢ ક્રિયા દુષ્ટ ફળ આપતી, સ્ત્રીમાં Jain Education International * નિષ્ઠા વિચાર; વૃત્તિ, વિકાર. ૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy