SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) આત્મદશા-વર્ણન ૧૫ જરા જીર્ણ અંગ બધાં, શિથિલ, કરચલીયુક્ત; તેવા નરને નારજન, ગણે ઊંટ, આસક્ત. ૩૯ ઘડપણમાં તૃષ્ણ વધે, ખાનપાનની ખૂબ ખાઈ શકે નહિ, શું પચે ? વૃદ્ધ હૃદય તપતું જ. ૪૦ ગિરિ–ગુફા સેવે વળી, યુદ્ધ હોય અજેય; જરા તેનેય જીતત, પંઝે પકડી લેય. ૪૧ મરણભૂપની આગળ, જરાસન્ય દેખાય, રોગ ઉદ્વેગ પાયદળ, ચામર શ્વેત જણાય. કર 'જરા-સુધાના લેપમય, તન-ઘરમાં વસનાર; અશક્તિ, પીડા, આપદા, રાણી ત્રણ ધરનાર. ૪૩ અજિત જરા નિષ્ફળ કરે, સર્વ મનોરથ તેય; જીવે છે જીવવા, દુરાગ્રહ કહેવાય.” ૪૪ ‘લઘુગવાસિષ્ઠ-સાર પૂર્વાર્ધનું ત્રીજું “આત્મદશા વર્ણન પ્રકરણ સમાસ. તા. ૩-૨-૧૯૫૦, શુક્ર, માઘ વદ ૧, ૨૦૦૬ ૧, કળી ચૂનો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy