________________
૧૪
લયોગવાસિષ્ઠસાર પૂર્વાર્ધ
યૌવન સંકટ જે તરે, સહેજ તે નર પૂજ્ય; સત્પુરુષ પણ તે ગણું, તેણે જાણ્યું “ગુજય. ૨૯ વિનયયુક્ત, સત્સંગ સહ, યાદિ ગુણની ખાણું; યૌવન દુર્લભ આ જગે, નંદનવન
ઉદ્યાન. ૩૦
યંત્રયુક્ત પિંજર સમું, સ્ત્રી-તન માંસાકાર; હાડ, નસા ને ગંદકી, સુંદર શું ત્યાં ધાર ? ૩૧ પૃથક્કરણ કરતાં મળે, વાળ, રુધિર ને ચર્મ; ધૃણા ચેાગ્ય સૌ સ્ત્રી-તને, હું મન ! ભૂલ ન ધર્મ. ૩૨ હાડ-માંસ રુધિરે ભર્યું, અંગ ઊંટનું જેમમરણ પછી વનમાં દીસે, સ્ત્રી તન દેખું તેમ. ૩૩
મદિરા, શ્રી મદ--મદનથી, દે ઉલ્લાસ અપાર; પણ તે પ્રેરે પાપમાં, વિકારે નહિ વિચાર. ૩૪ પાપ-આગની ઝાળ સમ, સ્ત્રી-શિર કાજળ-કેશ; સ્પર્શ ચેાગ્ય નહિ, ખાળતી, નરખડ, સુંદર વેષ. ૩૫ સંસારે સ્ત્રી સ્તંભવત્, દોષ−દાખડી રૂપ; દુઃખ-શૃંખલા ના ચહું, જાણું એ ભવકૂપ. ૩૬ સ્ત્રીવાળાને ભાગની, ઇચ્છા રહે સદાય; તેથી તેના ત્યાગથી, ભવ-ત્યાગ, સુખ થાય. ૩૭
*
Jain Education International
*
દેખત સુંદર ભાગ તા, ક્ષણિક, દુસ્તર હાય ! જરા રાગ મરણે ડરું, મન પરમપદ
* રહસ્ય, તત્ત્વસાર, ગુહ્યજ્ઞાન
*
For Private & Personal Use Only
ચહાય. ૩૮
www.jainelibrary.org