________________
(૩) આત્મદશા–વર્ણન
૧૩
બાલ્ય દશા રમણીય છે, માને મેહે ત્યાં જ; વિપરીતતા ગણે ઘણી, વિવેકની ત્યાં સાંજ ૧૯ સર્વ અવસ્થા લેખતાં, બાળ–દશામાં ચિત્ત; ચિંચળ દેખો દશ ગુણું, શા માન્ય ખચીત. ૨૦ જેમ અન્ય જન વર્તતા, ધનિકને આધાર; તેમ અધમ ચિંતા, વ્યસન, તણે બાલ્ય છે સાર. ૨૧ નિર્બળ બાળ ન મેળવે, ઇચ્છિત વસ્તુ જરાય; તે મનમાં એવું તપે, જાણે કપાઈ જાય. ૨૨ સમજે, ટાળી ના શકે- દુઃખ, વૃક્ષ સમ બાળ; અવિવેકાદિક દેષનું, શરણ પણ બાલ્યકાળ. ૨૩
નરક-બીજ, ભ્રમ-હેતુ જે-. યૌવન, વશ ના થાય; તે પરવશ પડતા નથી, ભલે ગમે ત્યાં જાય. ૨૪ સ્વમ–દેષ સમ સત્ય નહિ, પણ યૌવન ઠગનાર; સર્વ દેષ શિરોમણિ એ, ગમે ન મને લગાર. ૨૫ પ્રલયકાળ-ઉત્પાત સમ, સમારંભ દુઃખદાય; યૌવન વયમાં ઊપજે, સાવધાન સુખદાય. ૨૬ વિશાળ, નિર્મળ, પવિત્ર ધ, યૌવન કરે મલિન; વર્ષામાં સરિતા બને, ડોળી ભલે કુલિન. ૨૭ અજ્ઞાને અભિમાનવશ, યૌવન સમજે સાર;
અ૫ કાળમાં તે કરે, પસ્તા નિર્ધાર. ૨૮ છે કિનારાવાળી, ઉત્તમ કુળવંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org