________________
૧૦
લઘુયોગવાસિષ્ઠ-સાર પૂર્વાર્ધ
અહંભાવ જ્યાં થાય છે, આફ્ત પીડા થાય; નિરહંકારપણે મને, સુખ-અનુભવ વર્તાય. ૪૦
*
*
*
સત્કાર્ય, આર્ય-સેવથી, ચિત્ત રહે જો દૂર; ચંચળ મન ભટકે ઘણું, પવને જેવું 'તૂર. ૪૧ ભવાબ્ધિ તરવા હું ચડું, રોકી રાખે ચિત્ત; પ્રબળ પાજ નાઁ-પૂરને, ખાળે જેમ ખચીત. ૪૨ ખળ દીર્ઘ અભ્યાસને, તજે રમકડે જેમ; વિષયે તજે સુકાર્ય મન, દીર્ઘ કાળનું તેમ. ૪૩ સુલભ ઉદધને પી જવા, મેરુ થવા ઉન્મૂલ; અગ્નિ ગ્ન-ભક્ષણ પણ સુલભ, દુષ્કર ટળવી ભૂલ. ૪૪ મન વશ કરવા આ ઊભા, તજી રાજયની આશ; સકળ ગુણ તેથી ક્ળે, વાદળ ગયે પ્રકાશ.” ૪૫ ‘લઘુયે ગવાસિષ્ઠ સાર પૂર્વાર્ધનું
બીજું
‘આત્મદશા-વર્ણન' પ્રકરણ સમાસ તા. ૩૧-૧-૧૯૫૦, મંગળ, સં. ૨૦૦૬, માઘ સુદ ૧૩
Jain Education International
૧ તૂરઆકડાના ફળમાંનેા તુચ્છ, હલકો ભાગ.
For Private & Personal Use Only
www.jainelibrary.org