SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) રામપરિચય ચિંતા-તમ આ રામનું, હરવા કાણુ સમર્થ; મહાભાગ્ય નિજ મેધથી, સમજાવી પરમાર્થ ? ૩૮ દિનકરનાં કિરણા બને, સફળ હરે તમ તે જ; તેમ હરે જે રામના – માહ સુ-સંત ખરા જ.” ૩૯ વિશ્વામિત્ર વઢે હવે ખેલાવા રઘુવીર; મૃગ મૃગ-વરને લાવતાં, તેમ તમે સૌ ધીર.' ૪૦ ‘લયેાગવાસિષ્ઠ સાર’ –પૂર્વાર્ધનું પહેલું ‘રામપરિચય' પ્રકરણ સમાપ્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy