SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ ગ્રન્થ–યુગલ (ઉપજાતિ) શક્તિ પ્રમાણે, અનુમાન, શાસે, સમ્યફ પ્રકારે સ્થિરતા સ્વરૂપે– અનુભવીને કહ્યું સજ્જનને, સ્વરૂપ જે શુદ્ધ, જિજ્ઞાસુઓને. ૩ (અનુષ્ટ્ર૫) બાહા, અંતર, પરાત્મા એ, ત્રિભેદે સર્વ જીવ છે; તજે બાહ્ય બની અંતર, પરમાત્મા થવું હવે. ૪ બહિરાત્મા ગણે આત્મા, દેહાદિને જ ભ્રાંતિથી, અંતરાત્મા તજે બ્રાંતિ, ચિત્તદોષ સ્વરૂપની. ૫ પરમાત્મા, પ્રભુ, શુદ્ધ, નિર્મલ, કેવલ વળી; વિવિક્ત, અવ્યય, જિન, પરાત્મા, પરમેશ્વરી. ૬ ઈન્દ્રિયથી પ્રવર્તે આ, પિતાને દેહ તે જ હું, બહિરાત્મા ગણે એવું, આત્મજ્ઞાન ન તે કહ્યું. ૭ નરદેહ રહે તે તે, આત્માને નર માનતે; તિર્યદેહમાં હેર, દેવાંગે સુર જાણતા. ૮ નારકી નરકે જાણે – અજ્ઞાની, તેમ તે નથી; અનંત-જ્ઞાન–શક્તિમાન, સ્વગમ્ય, અચલસ્થિતિ. ૯ મૂહ સ્વદેહ શ દેખી, પરના જડ દેહને, પર આત્મા જુદો તેયે, દેહરૂપે પર ગણે. ૧૦ સ્વ-પર-દેહમાં આત્મા, અજ્ઞાની આમ માનતે પડી વિભ્રમમાં પિત, પુત્ર ભાર્યાદિ ભાવ. ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy