SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૨ સમાધિશતક (ગુજરાતી અનુવાદ) (૧) પ્રાસંગિક (દોહરા) બધિ-સમાધિ જ યાચતે, પ્રણમું શ્રી ગુરુરાજ; પૂજ્યપાદ શરણે ફળે, સફળ ર્જીવન મુજ કાજ. ૧ કળિયુગ-ઝાળે દાઝતા જીવ બચાવા કાજ; સુધદધિ સમ રાજચંદ્ર, નમું, સ્મરું સુખ-સાજ. ૨ પૂજ્યપાદ પ્રભુને નમું આત્મસ્વરૂપ મહંત; વરી સમતા સ્વામી થયા, સમાધિમય ભગવંત. ૩ (૨) સંસ્કૃત-ટીકાકારનું મંગલાચરણ (હરિગીત) પરિપૂર્ણ, સિદ્ધ, જિનેન્દ્ર, અનુપમ જ્ઞાન-તિ ઝળહળે, નિર્વાણ માર્ગ સમાન નિર્મળ, જ્યાં સુરેન્દ્ર-શિરે ઢળે; સંસારસાગર તારવા સફરી જહાજ સમાન છે, વ્યાખ્યા સમાધિ-શતકની કરું વિર ગુરુને પ્રણને. ૪ (૩) ગ્રંથ-પ્રારંભ (અનુષ્ટ્ર) જેણે જાણે ખરે આત્મા–આત્માને, અન્ય અન્યને અક્ષયપૂર્ણ-જ્ઞાની તે, સિદ્ધને ધન્ય, ધન્ય છે ! ૧ (વંશસ્થ) ન બેલતા તેય સુણાય ભારતી, - વિભૂતિ નિઃસ્પૃહ અહે! સદેહની મનાય બ્રહ્મા, શિવ, બુદ્ધ, વિષ્ણુ કે, જિનેન્દ્ર રૂપે સરખા ભજું ભલે. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy