SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિશતક–વિવેચન ઉપસંહાર (દોહરા) અણિયાળી કાંટા સમી, ડાંગર દેખ કમેદ; ભરડી, છેડાં-કુશકી, ઊપી ચાખા શેષ. ૧ જળથી શુદ્ધ કરી કરે, કમેાદ કેરા ભાત; ઉપાદેય ભાજન અને, હૃષ્ટાંતે દૃષ્ટાંતે સિદ્ધાંત. ૨ માહ્યાત્મા ખંજુળોં ને, કાંટા સમી કમેદ; ડાંગર ભરડી દેખતા, ચાખા અંત ત. ૩ શુદ્ધ વિશેષ ક્રિયા કર્યું, અને ભાત તૈયાર. તેમ ક્રિયા સમ્યક્ત્વની, આપે સિદ્ધિ સાર. ૪ ત્રણ ભેદે આત્માતણી, વાત અલૌકિક આંહિ; પૂજ્યપાદ પ્રભુએ રચી, સમાધિ-માળા માંહિ ૫ મંદ મતિથી જે બન્યું, સમય-શક્તિ અનુસાર; ફૂલ નહિ—ફૂલની પાંખડી, પ્રભુ ચરણે ધરી, તાર. ૬ દ્રવ્યે, • ભાવે રણના, પરીક્ષક ગુરુરાજ; રાજચંદ્ર, રભાકરે મિંદું સમ મુજ કાજ. ૭ સમાસ Jain Education International ૨૯૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy