SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૭ સમાધિશતક-વિવેચન ક્રિયામાર્ગે અસદુઅભિમાન, વ્યવહારઆગ્રહ, સિદ્ધિમેહ, પૂજાસત્કારાદિ વેગ, અને દૈહિકક્રિયામાં આત્મનિષ્ઠાદિ દેને સંભવ રહ્યો છે. કઈક મહાત્માને બાદ કરતાં ઘણાં વિચારવાન જીએ ભક્તિમાર્ગને તે જ કારણથી આશ્રય કર્યો છે, અને આજ્ઞાશ્રિતપણું અથવા પરમપુરૂષ સદૂગુરૂને વિષે સર્વોપણ સ્વાધીનપણું શિરસાવંદ્ય દીઠું છે, અને તેમ જ વર્યા છે, તથાપિ તે યુગ પ્રાપ્ત થવે જોઈએ; નહીં તે ચિતામણિ જે જેનો એક સમય છે એ મનુષ્યદેહ ઊલટ પરિબ્રમણ–વૃદ્ધિને હેતુ થાય.” -શ્રીમદ્ રાજચંદ્ર હવે જ્ઞાનમાર્ગથી પણ પરમપદની પ્રાપ્તિ થાય છે તે વૃષ્ટાંત સહ ગ્રંથકાર જણાવે છે – કપાથરમારામાં જ્ઞાારે વરનોડાવા . मथित्वाऽऽत्मानमात्मैव जायतेऽग्निर्यथा तरुः ॥९८॥ નિજાત્માને ઉપાસી વા, પરમાત્મા થયા, ખરે! તરું ડાળ ઘસાવાથી, અગ્નિ જેમ સ્વયં ઝરે. ૯૮ ભાવાર્થ –આત્માને આત્મારૂપે ઓળખી, જે આત્મશક્તિ પ્રગટ થઈ છે, તે આત્મભાવમાં રમણ કરવાથી આત્મવિકાસ થયા કરે છે. જેમ જેમ આત્મશક્તિ વિશેષ વિશેષ પ્રગટે છે, તેમ તેમ વિશેષ વિશેષ ભાવે આત્મસાધના કરતા રહેવાથી, સંપૂર્ણ દશા પ્રગટે છે. આ જ્ઞાનમાર્ગ છે. તેમાં પરનું અવલંબન નથી. પોતાના જ ગુણે પુરુષાર્થબળે પ્રગટ્યા છે, તેને જ સાધનરૂપ બનાવી વિશેષ વિશેષ આત્મસમૃદ્ધિ પ્રગટાવી, તે સમૃદ્ધ સાધનથી વળી વિશેષ પુરુષાર્થ કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005240
Book TitleGranthyugal
Original Sutra AuthorN/A
AuthorBramhachari
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1987
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy