________________
સમાધિશતક–વિવેચન
સમજાયું કે પરને પોતાનું માનવાના મેહ, દેહને આત્મા માનવાની ભૂલ, ક્રોધ, માન, માયા, લેલ આ બધાના જય કરી તેમને નિર્મૂળ કર્યા વિના પરમ શાંતિ પ્રાપ્ત થાય તેમ નથી. તેમાં મદદ કરનાર ભેદજ્ઞાન કે વિવેકજ્ઞાન અને પરમપદ કે પરમાત્મસ્વરૂપની ઉપાસના એ એ સાધના છે, એમ લાગવાથી બીજા ભાવેા તજી, પોતાનું ખરું સ્વરૂપ તે પરમાત્મપણું જ છે માટે તના અભ્યાસ કરવા એમ અંતરાત્માને ખાતરી થયે, તે જ મુખ્ય લક્ષ રાખી, તે અર્થે હવે પુરુષાર્થ કરે છે.
જેવા થવું હાય તેની ભાવના નિરંતર કર્તવ્ય છે. આત્મા અદ્વૈતપદ વિચારે તે અત્યંત થાય. સિદ્ધપદ વિચારે તા સિદ્ધ થાય. આચાર્યપદ વિચારે તે આચાર્ય થાય. ઉપાધ્યાયના વિચાર કરે તેા ઉપાધ્યાય થાય. સ્ત્રીરૂપ વિચારે તે આત્મા સ્ત્રી, અર્થાત્ જે સ્વરૂપને વિચારે તે રૂપ ભાવાત્મા થાય.'' શ્રીમદ્ રાજચંદ્ર-ઉપદેશછાયા.’
હવે આત્મામાં સ્થિરતા કેમ થાય તેના માર્ગે ગ્રંથકાર છે ઃ
---
દર્શાવે
૧૨૭
सोऽहमित्यात्तसंस्कारस्तस्मिन् भावनया पुनः । तत्रैव दृढसंस्काराल्लभते ह्यात्मनि स्थितिम् ॥२८॥ ‘નોર્ડ્ઝ' સંસ્કાર પામીને, ભાવના કરવી અતિ; દૃઢ સંસ્કાર જામીને, આત્મામાં સ્થિરતા થતી. ૨૮ ભાવાર્થ ઃ— ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે; તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સના ચરણમાં રહેવું.'
શ્રીમદ્ રાજચંદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org