________________
૧૦૦
ગ્રન્થ–યુગલ દેહ દેહરૂપે ત્રણે કાળ રહી શકે તેમ નથી કારણકે તે સંગી પદાર્થ છે. સર્વ સંયોગોને વિયેગ નિશ્ચયે થવાનો છે. તે અનિત્ય એવા દેહને મેહ યથાર્થ નથી, એમ વિચારી, આત્મા આત્મારૂપે ત્રણે કાળ રહી શકે તેવ, વિશ્વની શાશ્વત વસ્તુઓમાંને એક પદાર્થ છે, તેને સત્સંગ, સલ્ફાસ્ત્રના આધારે વિચાર કરી, નિર્ણય કરી તેનું સંપૂર્ણ સ્વરૂપે પ્રગટ કરી, પરમપદની પ્રાપ્તિ કરવી ઘટે છે. અને અજ્ઞાનદશા કે બહિરાત્મપણાને લીધે જન્મ-મરણ આદિ અનંત દુઃખે અનંતકાળથી ભેગવતા આ જીવની દયા લાવી, તેને અનંત સુખને ભક્તા સર્વ કાળ માટે કરી, કૃતકૃત્ય થવા ગ્ય છે.
આમ આ દેહદેવળમાં રહેલે આત્મા તે હું છું એવી આત્મબુદ્ધિ જેને પ્રગટે છે, તેને ફરી દેહ ધારણ કરે ન પડે; દેહાદિ સંગોને આત્યંતિક અભાવ કે મિક્ષ થાય તે અર્થે આ ભવમાં સત્ય પુરુષાર્થ તે સતત કરે છે.
શ્રીમદ્ રાજચંદ્ર દ્વાદશાંગીનું સળંગ સૂત્ર નીચે પ્રમાણે પ્રગટ કરે છે –“સર્વ દુઃખથી મુક્ત થવાને અભિપ્રાય જેને થયે હોય તે પુરુષે આત્માને ગવેષ અને આત્મા વેષ હોય તેણે યમ, નિયમાદિક સર્વ સાધનને આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગવેષ, તેમ જ ઉપાસ. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાને આત્મભાવ સર્વથા ત્યાગ પોતાના સર્વ અભિપ્રાયને ત્યાગ કરી, પિતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થકર એમ કહે છે કે જે કઈ તે આજ્ઞા ઉપસે છે તે અવશ્ય સત્સંગને ઉપાસે છે; એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org