________________
Jain Education International
ઊં
આત્માના વસ્થાન
(૧) જગતમાં આવાં સ્વતંત્ર આત્મદ્રબ્યા અનત છે, તેથી જ આ આત્મદ્રવ્યો અને જડદ્રબ્યાના પરસ્પરના સહકારથી આ વિશ્વની ઘટમાળ ચાલે છે. જીવ, જડ અન્ન ખાય છે તે શરીર પેદા થાય છે, ટકે છે અને વધે છે. શરીરને અવયવ તથા ઇન્દ્રિયા છે, તે જીવ એના દ્વારા ગમનાગમન કરે છે, જીએ છે, જ્ઞાન લે છે. આમ આત્માનુ' સ્વતંત્ર અસ્તિત્વ છે એ ષસ્થાનમાં પહેલુ સ્થાન.
(ર) આ આત્મદ્રબ્યા કોઈએ અનાવ્યા નથી પણ અનાદિ કાળથી જ છે. તે મરે તે પણ છે જ. એ અનાદિ અનંત છે, સનાતન નિત્ય છે, એ બીજું સ્થાન. એ આત્માએ એક શરીરમાંથી બીજા શરીરમાં, એક ગતિમાંથી બીજી ગતિમાં, ને એક કર્મોના ઉદય પરથી બીજા કર્મીના ઉદય પર નિરાધાર અને
For Private & Personal Use Only
www.jainelibrary.org