________________
જૈન ધર્મના પરિચય
(૭) શરીરની રચના એક ઘરની જેમ બનેલી છે. તેને આટલું વ્યવસ્થિત બનાવનાર કાણુ ? કહે કે પૂર્વોપાર્જિત કમ સાથે પરલેકથી ચાલી આવેલા આત્મા.
૩૪
(૮) ઇન્દ્રિયામાં જ્ઞાન કરવાની સ્વતંત્ર શક્તિ નથી, કેમ કે મડદું થઇ ગયા પછી ઇન્દ્રિયા એની એ પડી જ હાવા છતાં તે કશું' જ કરી શકતી નથી. વળી આંખ, કાન વગેરે એકબીજાથી તદ્દન જુદા હાઇ ‘જે હું વાજિંત્ર જોઉ છું તે જ હું શબ્દ સાંભળું છું.' આવું આવુ' અલગ અલગ અદૃશ્ય રૂપ અને શ્રવ્ય-શબ્દના જોનાર અને સાંભળનારનું એકીકરણ આંખ ન કરી શકે કે નાક ન કરી શકે. તે એ જ્ઞાન અને એકીકરણ વગેરે કરનાર કાઇ ન્રુદું જ સ્વત ંત્ર દ્રવ્ય હાવુ જોઇએ. આવુ એકીકરણ કરનાર જે દ્રવ્ય તે જ સ્વતંત્ર આત્મદ્રવ્ય છે. શરીર કેાઈ એક ચીજ નથી. એ તે હાથ, પગ, માં, માથું, છાતી પેટ વગેરેના સમૂહ છે, એ કાઈ એક વ્યક્તિ નથી કે જે બધાનુ એકીકરણ કરી શકે. માટે એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે આત્મદ્રવ્ય માનવું પડશે. (૯) કેઇ એક ઇન્દ્રિય નાશ પામ્યા પછી પણ એના દ્વારા થયેલ પૂર્વ અનુભવેાનું સ્મરણ થાય છે. આ અનુભવ પછીના સ્મરણને કરનાર આત્મા જ હાઇ શકે; કેમ કે જેને અનુભવ તેને જ સ્મરણ ' એવા નિયમ છે. ઇન્દ્રિય પેાતે જ અનુભવ કરનાર હાત તા ઇન્દ્રિય તેા વિનિષ્ઠ છે, તે હવે સ્મરણ કણે કર્યું?
(૧૦) નવા નવા વિચારો, લાગણીઓ, ઈચ્છાએ કરનાર, વાણી ખેલનાર, ઇન્દ્રિયાને પ્રવર્તાવનાર તેમજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org