SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વતંત્ર આત્મદ્રવ્યમાં પ્રમાણ પ્ર– જગતમાં ચેતન–આત્મદ્રવ્ય જડ કરતાં એક જુદું-સ્વતંત્ર જ દ્રવ્ય હેવાનું કોઈ પ્રમાણે છે? ઉ– હા, એક નહિ પણ અનેક પ્રમાણમાં છે. આગળ જણાવ્યું તેમ જ્ઞાન, ઈચ્છા, સુખ-દુઃખ, રાગ-દ્વેષ, ક્ષમા-નમ્રતા વગેરે ચેતનવંત ધર્મો, વર્ણ-ગંધ-રસ-પ્રપર્શ કરતાં તદ્દન વિલક્ષણ છે. તેથી એ જ્ઞાનાદિના આધાર તરીકે જડ કરતાં વિલક્ષણ દ્રવ્ય હેવું જોઈએ. આ વિલક્ષણ દ્રવ્ય એ જ સ્વતંત્ર આત્મદ્રવ્ય. ' (૨) શરીરમાં આ સ્વતંત્ર આત્મદ્રવ્ય છે ત્યાં સુધી જ ખાધેલા અન્નના રસ, રૂધિર, મેદ, કેશ, નખ વગેરે પરિણામ બને છે. મૃતદેહમાં આ આત્મદ્રવ્ય નથી હોતું, તેથી તે ન તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy