SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International نے ૫ વિશ્વ શું છે? વિશ્વ શું છે? વિશ્વચેતન અને જડ દ્રવ્યેના સમૂહ છે. જડ દ્રવ્યેામાં,(૧) પુદ્ ગલ (Matter), (૨) ધર્માસ્તિકાય ( Medium of motion), (૩) અધર્માસ્તિકાય (Medium of rest, (૪) આકાશ (Space), અને (૫) કાળ (Time), એ પાંચ દ્રવ્ય ગણાય છે. આ પાંચ દ્રવ્યેની વિગતે વિચારણા પછીના પ્રકરણમાં કરશુ. પ્રષ્ન શું આ દ્રવ્યા સિવાય વિદ્યુત શક્તિ વગેરે વસ્તુ નથી ? For Private & Personal Use Only ઉ− છે; પણ એ જુદી વસ્તુઓ નથી. વિદ્યુત શક્તિ પણ પુદૂગલ દ્રબ્યાને એક ગુણધર્મ છે, શક્તિ–ગુણુ–અવસ્થા વગેરેને કાઇ આધાર જોઇએ. દા. ત. પ્રકાશ-શક્તિના આધાર દીવા, રત્ન વગેરે છે, ને એ પ્રકાશ-શક્તિ દ્રવ્યમય છે. www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy