________________
૪
જૈનધમ એ વિશ્વધમ છે.
શું જૈનધમને વિશ્વષમ કહી શકાય? હા કહી શકાય. કેમકે
(૧) જૈનધમ'માં વિશ્વનું યથાસ્થિત સ્વરૂપ રજુ થયુ છે.
(ર) સમસ્ત વિશ્વને ગ્રાહ્ય એવા સવવ્યાપી નિયમે તેમાં ફરમાવ્યા છે.
(૩) એમાં ધમ પ્રણેતા તરીકે અને આરાધ્ય ઇષ્ટદેવ તરીકે કાઇ એક સ્થાપિત વ્યક્તિ નથી; પરંતુ આરાધ્ય અને પ્રણેતા તરીકે જે ચાસ ગુણે અને વિશેષતા જોઇએ તે વીતરાગતા, સજ્ઞતા, સત્યવાદિતા માદિ વિશેષ ગુણાવાળાને જ ઇષ્ટદેવ અને પ્રણેતા માનવામાં આવ્યા છે.
(૪) એમાં વિશ્વના પ્રાથમિક પ્રારંભિક ચાગ્યતાવાળા જીવથી માંડીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org