________________
ધર્મ પરીક્ષા
છે તેથી એકને બીજાની હિંસાને પ્રસંગ હઈ શકે છે. તેમ નિત્યનિત્ય છે, એટલે જીવ દ્રવ્ય તરીકે નિત્ય, અને અવસ્થા (પર્યાય) તરીકે અનિત્ય છે, એટલે કે અવસ્થા બદલાય છે, તેથી ફળ ભેગવવા માટે બીજી અવસ્થા આવી શકે છે.
-આમ જૈન ધર્મ ત્રણે-કા–છેદ અને તાપની પરીક્ષામાં પાસ થવાથી સો ટચના સોના જે શુદ્ધ છે. આ ઉપરથી ધર્મનું સ્વરૂપ શું હોઈ શકે તે સમજાશે.
૭ પ્રકને 5 . ૧. જગતના બજારમાં ધર્મ કેવી રીતે તપાસશે? ૨. ધર્મની કષ-છેદ-તાપ પરીક્ષા વણ. ૩. સિદ્ધાંતનું આચાર કરતાં મહત્તવ કેમ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org