SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મને પરિચય આચાર–અgઠાન સંગત બની શકે એવા તત્ત્વ અને સિદ્ધાન્ત માન્ય હોવા જોઈએ. દા. ત. તત્ત્વ માન્યું કે એક, શુદ્ધ, બુદ્ધ, (આત્મા) એ જ તત્વ છે. હવે જે એમ જ હેય તે વિધિ-નિષેધ કેમ ઘટે? નિષેધ એ છે કે : કઈ પણ જીવને મારે નહિ.” જે આત્મા એક જ હોય, બીજે કઈ આત્મા જ હોય નહિ; તે પછી હિંસા કોની? કેણ કોને મારે? એવી જ રીતે બી ૮ કેઈએ તત્વ માનવું કે “આત્મા ક્ષણિક છે' અર્થાત ક્ષણમાં નાશ પામે છે. બીજી ક્ષણે બીજે ને આત્મા પેદા થઈ એ પણ ક્ષણમાં નાશ પામે છે.” હવે વિચારે, કે આત્મતત્વ જે આવું ક્ષણિક હોય તે નિષિદ્ધ હિંસાના અનાચરણનું ફળ અને વિહિત તપ-ધ્યાનનાં આચરણનું ફળ કોને મળે? કેમકે હિંસા કે તપ–ધ્યાન કરનાર આત્મા તે ક્ષણમાં નાશ પામે. એટલે ક્ષણિકત્વ તત્ત્વ એવું માન્યું કે જેમાં મૂળ વિધિ-નિષેધ સંગત થતા નથી એમ, જીવ જે એકાંતે નિત્ય જ છે અર્થાત એનામાં કઈ પણ ફેરફાર થાય જ નહિ એ સિદ્ધાન્ત હેય તે પછી ફળ-ભેગને માટે જરૂરી પરિવર્તનને અવકાશ જ કયાં રહેશે? જે એ નહિ તે વિધિ-નિષેધ કેને લાગુ થાય? નિત્ય જીવને નહિ. માટે આ તત્વ--સિદ્ધાંતની માન્યતામાં વિધિ-નિષેધ અને આચાર-અનુષ્ઠાન સંગત ન બન્યા. જૈનધર્મ કહે છે: “આત્મા અનંતા છે, વળી એ નિત્યાનિત્ય છે, તેથી વિધિ-નિષેધ અને આચાર તત્વ-સિદ્ધાંતની સાથે સંગત બની શકે છે. આત્મા અનંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005239
Book TitleJain Dharmno Parichay
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy