________________
જગતનું સર્જન અને સાંચાલન
૧૫
જરૂરી છે, અર્થાત તે તે ધર્મની પહેલાં તે! શુદ્ધ પ્રશંસા, શુદ્ધ માણુ જરૂરી છે. એનું નામ ધખીજાધાન, પછી તે તે ધમની રૂચિ—અભિલાષારૂપી અંકુર તથા ધર્મ શ્રવણ-શ્રદ્ધા-પ્રવૃત્તિ ચાલે, તે કંદ-નાળ વગેરે પ્રકટ કરી આગળ તે તે ધવૃક્ષ વધારતાં તે ધર્મસિદ્ધિરૂપી ફળ આવે
'r
ધ પ્રશ ંસાની આ વસ્તુ તે અસગાના ધર્મોમાં રહેલાને પણ બને છે, પણ ત્યાં સાચી ધ શ્રદ્ધા નથી મળતી, એમાં કેાઇક જન્મમાં પાતે મિથ્યા આગ્રહ વિનાને બન્યા હાય, અને એમાં એને સવ ને કહેલા સત્યધર્માંનું શ્રવણ મળી જાય, અને એ સાંભળી ચમત્કાર લાગે કે “ અહા ! કેટલા સચાટ, યુક્તિક-સપ્રમાણ અને એકાન્તે આત્મહિતકર ધર્મ ! આ જ સત્ય ધમ છે, સત્ય મેાક્ષમાર્ગ છે. માનાં જ તત્ત્વ એ સત્ય તત્ત્વ છે,” એવી શ્રદ્ધા થાય તે એ મૂળ ધર્મ પ્રશંસાપી બીજ પર અંકુર, કદ, નાળ, ડાળ, પુત્ર, પુષ્પ વગેરે થઈને સમ્યગ્દર્શન-ધ રૂપી યાને ધિરૂપી ફળ આવ્યું” કહેવાય. હવે આ સદ્ધ-શ્રદ્ધા, ને સત્તત્ત્વ-શ્રદ્ધા કે જેને સમ્યગ્દર્શન કહેવાય છે, એ મેાક્ષનુ બીજ અને છે. એના પર સમ્યક્ જ્ઞાન, સમ્યક્ ચારિત્ર, સમ્યક્ તપની સાધના થાય તે છેવટે મેક્ષ ફળ આવે છે. (૨) ધમાઁ એ મેાક્ષમાગ :
મોક્ષમાર્ગની ષ્ટિએ જોઇએ તે ધર્મ એટલે મેાક્ષ પમાડનાર સભ્યગ્ દૃષ્ટિ અને સમ્યગ્ આચરણું. અગાઉ કહ્યુ તેમ ચરમાવ માં જ્યારે આત્મા તરફ કંઇક
પણ ષ્ટિ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org