________________
જગતનું સર્જન અને સંચાલન
૧૩
અભવ્યે વાંઝણી સ્ત્રી જેવા છે, ભવ્યા અવધ્યા સધવા જેવા છે, જાતિભવ્ય ચારીમાં રાંડેકી અવધ્યા વિધવા જેવા છે.
બાકીના ભવ્યને ચરમાવ કાળ મળે; પણ મુખ્યતયા (૩) કાળના સહારાથી મળે; અર્થાત્ એટલેા કાળ પસાર થયા પછી જ મળે. હવે કાળના સહારાથી ચરમાવતમાં આવ્યા પછી જીવને (૪) શુભકમ-પુણ્યાના સહારા મળે તે પંચેન્દ્રિયપણું વગેરે મળે; અને ત્યાં (૫) પુરુષાર્થ કરે તે ધમ પામે.... ચાવત્ મેક્ષે પહોંચે. આમ ભવિતવ્યતા કાળ, સ્વભાવ, કમ અને પુરુષાર્થ આ પાંચ કારણુ કામ કરી રહ્યા છે. એમાં સારા મનુષ્ય ભવ વગેરે અને દેવ-ગુરુ-ધર્મના સયોગ શુભ કર્મોના ચેાગે મળ્યા પછી હવે ચરમાવતમાં જ ધર્મષ્ટિ જાગે, અને ધમ રૂપે ધમ થાય, તે જીવને જો પેાતાને ધર્મષ્ટિ જગાવવી હોય અને ધર્મપ્રવૃત્તિ કરવી હોય તા જ એ બને. એના અર્થ એ કે જૈન અવતારે પહેલાં ચાર કારણ તે અનુકૂળ થઇ ગયા છે, હવે પુરુષાર્થ કરવાને બાકી રહે છે. પુરુષાર્થ કરે તેા ધમ ષ્ટિ-ધર્મપ્રવૃત્તિ ઊભા થાય અર્થાત્ આત્મા પેાતાની પુરુષા-શક્તિથી ધર્મદ્રષ્ટિ ઊભી કરે છે, ને એ જ શક્તિથી ધર્મપ્રવૃત્તિ કરે છે; પણ નહિ કે ભવિતવ્યતાદિથી ધષ્ટિ-ધ પ્રવૃત્તિ આવે
પુરુષાર્થ કરનારા જીવ કઈ રીતે આગળ વધે છે, એને ક્રમ જુદી જુદી દૃષ્ટિએ વિચારીએ.
(૧) ધર્મવૃક્ષ : ધમ પ્રશ'સા એ ધમ વૃક્ષનુ બીજ :ધર્મને એક વૃક્ષ કલ્પીએ તે ધમ વૃક્ષની દૃષ્ટિએ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International